પરિવાર નોંધણી
"આજે તમારી એક નોંધણી, આવતીકાલે આખા વિશ્વમાં કાનાણી પરિવારની ઓળખ!"
⚠ સૂચના
- • આ નોંધણી ફક્ત આ સ્નેહમિલન માટે નથી — દર વર્ષે ઉપયોગ થશે. આગામી કાર્યક્રમો, સંદેશાવ્યવહાર અને અન્ય માહિતી મોકલવા માટે આ ડેટા વપરાશે.
- • એક પરિવાર દીઠ એક જ નોંધણી કરો
- • પરિવારના વડાના નામે નોંધણી કરો
- • બધા સભ્યોની વિગત ઉમેરો (પત્ની, બાળકો, માતા-પિતા)
- • મોબાઈલ નંબર સાચો દાખલ કરો — ફેરફાર માટે જરૂરી છે
- • પરિવારના સભ્યો અલગ અલગ શહેરમાં રહેતા હોય તો પણ નોંધણી કરો — દરેક સભ્યનું હાલનું રહેઠાણ અલગથી ઉમેરી શકાય છે
- • પહેલાથી નોંધણી થઈ હોય તો એ જ નંબરથી ફેરફાર કરી શકો છો